અનંત અને રાધિકાની રીંગ સેરેમની વખતે એક સ્પેશિયલ મહેમાન આવ્યો.

 બહેન ઈશા અંબાણીએ પાળેલા કુતરા ને બોલાવ્યો.

તેની પીઠ પર વીંટી બાંધેલી હતી.

 આ વીટી અનંતે રાધિકાને પહેરાવી.

 અવનવી રીતે રીંગ સેનેમની ઉજવવામાં આવી.

 સેલિબ્રિટી અને પરિવારની હાજરીમાં કાર્યક્રમ પાર પડ્યો