Black Section Separator

પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીએ સગાઈ કરી લીધી છે.

Black Section Separator

તેણે હીરાના વેપારી જૈમિન શાહની પુત્રી દિવા શાહને વીંટી પહેરાવી  હતી.

Black Section Separator

લાઈમલાઈટથી દૂર રહેતો જીત તેના પિતાના બિઝનેસમાં ઘણો સક્રિય છે.

Black Section Separator

જીત તેના મોટા ભાઈ કરણ અદાણીની જેમ અદાણી ગ્રુપમાં મોટી જવાબદારીઓ સંભાળી રહ્યા છે.

Black Section Separator

તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ગ્રુપ સીએફઓની ઓફિસમાં કરી હતી.

Black Section Separator

તેઓ વર્ષ 2019માં અદાણી ગ્રુપમાં જોડાયા હતા.

Black Section Separator

જીતે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સમાં શિક્ષણ મેળવ્યું છે.

Black Section Separator

જીત અદાણી એરપોર્ટના વ્યવસાયની સાથે અદાણી ડિજિટલ લેબ્સ નું પણ નેતૃત્વ કરી રહ્યાં છે.