હેરી પોટર સ્ટાર ડેનિયલ રેડક્લિફ વિશે સારા સમાચાર આવ્યા છે.

હેરી પોટરનાં અભિનેતા ડેનિયલ રેડક્લિફ ટૂંક સમયમાં પિતા બનશે એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

અભિનેતાની પાર્ટનર એરિન ડાર્ક ગર્ભવતી છે. બંને જલ્દી જ તેમના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે

આ કપલ ન્યૂયોર્કમાં ફરતા જોવા મળ્યું હતું અને એરિન બેબી બમ્પ સાથે જોવા મળી હતી

આ ફોટા સામે આવતાની સાથે જ તે ઇન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યા.

હેરી પોટરના ચાહકો તેમના ફેવરિટ સ્ટાર ડેનિયલના પિતા બનવાથી ખૂબ જ ખુશ છે.

અભિનેતા ડેનિયલ્સ અને અભિનેત્રી એરિન ડ્રેક છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

ડેનિયલ એરિન કરતાં પાંચ વર્ષ નાનો છે. ડેનિયલ 33 વર્ષનો છે. જયારે કે એરિન 38 વર્ષની છે.