બોલિવૂડ સ્ટાર જાહ્નવી કપૂરે હાલમાં જ તેની ખૂબ જ સુંદર તસવીરોથી ચાહકોના હોશ
ઉડાવ્યા છે.
અભિનેત્રી એ તાજેતરમાં જ જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે લંડનમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી.
એનિમલ થીમ પર આયોજિત આ ઈવેન્ટમાં અભિનેત્રીએ બ્રાઉન સિઝલિંગ ડ્રેસની સાથે હાથમાં સિંહનો માસ્ક પણ કેરી કર્યો હતો.
જાહ્નવી કપૂરના આ લેટેસ્ટ લૂકની વાત કરીએ તો જાહ્નવી કપૂર ડીપ નેકલાઇન બ્રાઉન શિમરી ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
જાહ્નવી કપૂરે બ્રાઉન શીમરી ગાઉન સાથે હળવો
મેકઅપ
કર્યો છે.
હળવા મેકઅપ અને ખુલ્લા વાળમાં જાહ્નવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે.
બ્રાઉન શેડની લિપસ્ટિકમાં જાહ્નવી કપૂર ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
જાહ્નવી કપૂર તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક માટે જાણીતી છે. આ જ કારણે તે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.