શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાન'માં સ્ટાર્સનો મેળો જામ્યો છે. આખી ફિલ્મમાં નવ કરતાં વધુ સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
સાઉથનો સુપરસ્ટાર વિજય થલાપથી પણ ફિલ્મ 'જવાન'માં કેમિયો રોલમાં જોવા મળશે. મળતી માહિતી મુજબ, વિજય થલપથી ફિલ્મમાં એક ખાસ પાત્રમાં જોવા મળશે
દીપિકા પાદુકોણના કેમિયોની પુષ્ટિ થઈ ગઈ છે. દીપિકા પાદુકોણને ચાહકો દ્વારા શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ના પ્રીવ્યૂ વીડિયોમાં જોવા મળી હતી