બોલિવૂડના મિસ્ટર ખિલાડી બાદ હવે બોલિવૂડ ક્વીન કંગના રનૌત બાબા કેદારનાથ ના દર્શન કરવા પહોંચી હતી
આ દરમિયાન કંગના રનૌત ભગવાન શિવની ભક્તિમાં મગ્ન જોવા મળી હતી
કંગના રનૌત ભગવાન કેદારનાથના દર્શન કરવા મહામંડલેશ્વર 1008 કૈલાશાનંદજી મહારાજ સાથે પહોંચી હતી