ગુજરાતના વનોમાં સર્વત્ર જોવા મળે છે. ત્રણ પાન ઉપર મોટી શિરાઓ હોય છે. ફેબ્રુ-માર્ચ બાદ લાલ નારંગી રંગના ફૂલઘણા ગુચ્છમાં જોવા મળે છે. થડ કથ્થઈ વાંકુચુકુ. ઉછે૨ બીજથી થાય છે.
કેસુડોના ઉપયોગ
કેસૂડામાંથી પ્રાપ્ત થતો ગુંદ૨ - બંગાળ કિનો (બ્યુટીયા ગમ) અતિસારમાં લાભપ્રદ છે.
કેસુડોના ઉપયોગ
બીજમાં કૃમિનાશક ગુણ છે. બીજ લીમડાના રસમાં પીસીને વળવાળી ચામડી પર લગાડવામાં આવે છે.