ગુરુવારે મુંબઈમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ થઈ.

સગાઈ સમારોહ દરમિયાન હિન્દુ રીતિ રિવાજ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં.

અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોઓ એકસાથે ભગવાનની આરતી કરી હતી.

કોકિલાબહેનને તેમના પૌત્ર અનંતે સગાઈની સવારે જ ધીરુભાઈ અંબાણી વિશે કરેલી એક વાતને તેમણે મહેમાનો સામે ભાવુક થઈ વર્ણવી હતી.