અમેરિકાની રહેવાસી કોરા ડ્યુક 9 બાળકોની માતા છે.
કોરાએ 16 વર્ષની ઉંમરે પોતાના પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો.
જે બાદ તે 28 વર્ષની ઉંમર સુધી 9 બાળકોની માતા બની હતી.
નવાઈની વાત તો એ છે કે 9 બાળકોની માતા હોવા છતાં તે બાળકો ની બહેન જેવી લાગે છે.
કોરા વેઇટલિફ્ટર પણ છે અને તેની ફિટનેસ સંબંધિત પોસ્ટ્સ પર અપડેટ્સ કરે છે.
અમેરિકાના લાસ વેગાસમાં રહેતી કોરા ડ્યુકને સોશિયલ મીડિયા પર યૂઝર્સ 'સુપરમોમ' કહીને બોલાવે છે.
રિપોર્ટ અનુસાર, હાલમાં કોરા 39 વર્ષની છે, જેણે આન્દ્રે સાથે લગ્ન કર્યા હતા.
કોરા ડ્યુક ને ઈન્સ્ટાગ્રામ પર 4 લાખથી વધુ લોકો ફોલો કરે છે.