48 વર્ષ ની મલાઈકા અરોરા  પોતાની ફેશન સેન્સથી યુવા સુંદરીઓને ટક્કર આપતી રહે છે. મલાઈકા અરોરા એ શિમરી અને ગોલ્ડ ગાઉન માં ખુબ જ બોલ્ડ લાગી રહી છે.

આ ડ્રેસ સાથે તેને સ્ટ્રેપલેસ બ્રેલેટ અને બોટમ્સ પહેર્યા છે. તેમજ આ ડ્રેસમાં પ્લંગિંગ નેકલાઇન આપવામાં આવી છે.

આ શિમરી નેટ ડ્રેસ માં તે તેના ફિગર અને ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. .

અભિનેત્રી એ  તેના લુકને પૂર્ણ કરવા માટે સ્ટેટમેન્ટ રિંગ્સ, સ્લીક બ્રેસલેટ, લટકતી ઇયરિંગ્સ સાથે ગોલ્ડ સ્ટ્રેપી પંપ પહેર્યા છે.