આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

જાડો વેલો લીલાશ પડતા પીળા ફૂલ સાથે ઝાંખરા વાડ-પાળા ઉપર જોવા મળે છે.  આયુર્વેદમાં શંખપુષ્પીની જેમ ‘જ્યોતિષ્મતી’ ને પણ મેધ્ય એટલે કે બુદ્ધિવર્ધક કહી છે. આ જ્યોતિષ્મતીને ગુજરાતીમાં આપણે ‘માલકાંગણી’ નામથી ઓળખીએ છીએ. બુદ્ધિવર્ધક હોવાની સાથે સાથે તે ગ્રહણશક્તિને પણ વધારનાર છે

માલકાંગણી મગજને શાંત કરનાર પણ છે. એટલે વધારે પડતા ચંચળ સ્વભાવનાં બાળકોને પણ આ ઉપચારથી લાભ થાય છે.

પ્રકાંડ પીળાશ પડતો કથ્થઈ પાન તથા પાતળી ડાળીનો મલમ સોજા- ગુંમડા ઉપર લગાડવામાં આવે છે. 

તે વમનકારી, આંતરિક, કામોત્તેજક છે. બીજ સંધિવા, તાવ અને લકવામાં વપરાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન