Black Section Separator

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરીને બધા ને દંગ કરી દીધા

Black Section Separator

નેહા, જે INIFD લોન્ચપેડ માટે શોસ્ટોપર બની હતી, તેણે બલૂન સ્લીવ્ઝ અને પ્રિન્ટેડ કોર્સેટ ટોપ સાથે સફેદ ડ્રેસ પહેર્યો હતો.

Black Section Separator

લેક્મે ફેશન વીકમાં શિલ્પા શેટ્ટીએ સ્ટાઇલિશ બ્લુ ડ્રેસ પહેરીને વોક કર્યું હતું.

Black Section Separator

બોલિવૂડ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રાએ આ દરમિયાન ઓરેન્જ કલરનો થાઈ હાઈ સ્લિટ વન પીસ ડ્રેસ પહેર્યો હતો.

Black Section Separator

લેક્મે ફેશન વીક દરમિયાન રકુલે રેમ્પ પર જે ગ્લેમર ફેલાવ્યું હતું.

Black Section Separator

ટીના અંબાણીની ભાણી અંતરા મારવાહ એ સ્લીવલેસ ક્રોપ ટોપ અને સ્કર્ટમાં રેમ્પ વોક કર્યું હતું

Black Section Separator

આ દરમિયાન અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર પણ રેમ્પ વોક કરતી જોવા મળી હતી.

Black Section Separator

સોનાલી બેન્દ્રે લૅક્મે ફૅશન વીકમાં ચેક્ડ ટ્રાઉઝર સાથે કોરલ લૉન્ગ ઓવરસાઈઝના ટોપમાં એન્ટ્રી મારી હતી .