યુએસએની આર'બોની ગેબ્રિયલ મિસ યુનિવર્સ 2023 નો તાજ પોતાના નામે કર્યો છે. .
28 વર્ષીય ગેબ્રિયલ મિસ યુનિવર્સનો તાજ મેળવનાર ફિલિપિનો વંશની પ્રથમ યુએસ નાગરિક છે.
આર'બોની ગેબ્રિયલ,હ્યુસ્ટન, ટેક્સાસની ફેશન ડિઝાઇનર અને મોડલ છે.
તેના પિતા આરબોન ગેબ્રિયલ ફિલિપિનો છે અને તેની માતા ડાના વોકર અમેરિકન છે.
ગેબ્રિયલને કપડાં રિસાયકલ કરવાનો ખૂબ શોખ છે.
ગ્રેબિયલ ની ફેશન સ્ટાઇલ ના દરેક લોકો દીવાના છે.
ગ્રેબિયલ મિસ ટેક્સાસ 2022 ની વિનીર પણ રહી ચુકી છે.
તે તેની બોલ્ડનેસ થી લોકો ને ઘાયલ કરતી રહે છે.
ગ્રેબિયલ અવારનવાર તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે.
આર'બોની ગેબ્રિયલ એવા લોકોમાંથી એક છે જે ક્યારેય હારવાનું શીખી નથી.