Black Section Separator

ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ સ્કિલ બતાવનારી એક્ટ્રેસ મૌની રોય ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.

Black Section Separator

મૌની રોય અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

Black Section Separator

મૌની રોયે તેના બિકીની ફોટો શેર કર્યા છે

Black Section Separator

આ તસવીરોમાં મૌની રોય બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે.

Black Section Separator

મૌની રોય બિકીની પહેરીને પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી

Black Section Separator

મૌની રોયની સ્ટાઈલની સાથે એક્ટ્રેસની સ્માઈલ પણ ફેન્સને પસંદ આવી રહી છે.

Black Section Separator

મૌની રોય ની આ તસવીરો આવતા ની સાથે જ વાયરલ થઇ ગઈ છે.

Black Section Separator

હાલમાં જ મૌની રોયે બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની સાથે તેની તસવીરો શેર કરી હતી.