ટીવી ઈન્ડસ્ટ્રી થી કરિયરની શરૂઆત કરીને બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ મૌની રોય અવારનવાર ચર્ચામાં રહે છે.
એક્ટિંગની સાથે મૌની રોય સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.
તે અવારનવાર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
મૌની રોયે ફરી એકવાર તેના બોલ્ડ ફોટા શેર કરીને ચાહકોને ખુશ કર્યા છે.
મૌની રોયે પિંક બ્રેલેટ સાથે શ્રગ પહેર્યું છે.
મૌની રોય ખુલ્લા વાળ સાથે કિલર પોઝ આપી રહી છે.
મૌની રોયની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મૌની રોય 'ગોલ્ડ', 'મેડ ઇન ચાઇના' અને 'બ્રહ્માસ્ત્ર' જેવી ફિલ્મો માં જોવા મળી છે.