બોલિવૂડ અભિનેત્રી મૌની રોય તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશૂટને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં રહે છે. 

બ્રહ્માસ્ત્રમાં 'જુનૂન'નું પાત્ર ભજવીને ચાહકોનું દિલ જીતનારી અભિનેત્રી મૌની રોયની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે 

તાજેતરમાં અભિનેત્રી મૌની રોયે તેના બિકીની લુકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે 

આ તસવીરોમાં મૌની રોયે ઓરેન્જ કલરની બિકીની પહેરી છે, જેમાં તેને તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે. 

અભિનેત્રી મૌની રોયે તેના હાથમાં સોનાની ભારે જ્વેલરી અને ગળામાં ગોલ્ડન નેકપીસ પહેરીને તેનો લુક પૂર્ણ કર્યો છે 

અભિનેત્રી હંમેશા પોતાની હોટનેસથી લાખો ચાહકોના દિલને ઘાયલ કરે છે 

મૌની રોય અવારનવાર પોતાની બિકીની તસવીરો શેર કરતી રહે છે 

મૌની રોયના કરિયરની વાત કરીએ તો ટીવી ઈન્ડસ્ટ્રીમાં અભિનયની શરૂઆત કર્યા બાદ તે હવે ફિલ્મોમાં જોવા મળે છે.