દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સગાઈ પ્રસંગે આખા પરિવારે ડાન્સ કર્યો.
દીકરા માટે સ્પેશિયલ ગીત બનાવવામાં આવ્યું
દીકરી ઈશા અને આનંદ, આકાશ અને શ્લોકા, તેમજ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ડાન્સ કર્યો.
આખો પરિવાર ખુશખુશાલ જણાતો હતો.
મુકેશ અંબાણીએ કદાચ પહેલી વખત સ્ટેજ પર ડાન્સ કર્યો હશે.