આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

પ્રથમ વરસાદ પડ્યે થોડા દિવસોમાં જ ઉગી નિકળતો નાનો છોડ પાનખર, સૂકા, જંગલોમાં રેતાળ જમીનમાં જોવા મળે છે. જેના મૂળ રસદાર જાડા તંતુઓમાં ફેલાયેલા હોય છે. પાન લાંબા અણીદાર અને ફૂલ પીળા થાય છે. 

આ છોડનું આયુષ્ય એકાદ મહીનો જ હોય છે. 

મૂળની ગાંઠમાંથી છાલ કાઢી સુકવીને તેનો પાવડર દૂધ સાથે તેમજ સાલમપાકમાં શક્તિવર્ધક તરીકે ઉપયોગી છે.

સફેદ મૂસળી માત્ર શારીરિક ઉર્જા જ નથી વધારતી, પરંતુ તે ઘણી નાની અને મોટી બીમારીઓ માટે પણ ઈલાજ છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન