Heart
ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ નમ્રતા મલ્લા ના સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ છે.
Heart
ભોજપુરી ઇન્ડસ્ટ્રી માં તેને બિકીની બેબી તરીકે ઓળખવામાં આવે છે.
Heart
નમ્રતા મલ્લા તેના ચાહકો માટે ક્યારેક ડાન્સ વીડિયો તો ક્યારેક તેના ફોટા શેર કરતી રહે છે.
Heart
નમ્રતા મલ્લા એ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી તસવીરો શેર કરી છે.
Heart
તસવીરોમાં નમ્રતા બિકીની ટોપ પહેરેલી જોવા મળી રહી છે.
Heart
આ તસવીરોમાં નમ્રતા બિકીની ટોપ સાથે મીની સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે.
Heart
આ વાયરલ ફોટા માં નમ્રતા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.
Heart
તસવીરમાં નમ્રતા મલ્લા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
Heart
નમ્રતા મલ્લા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.