Arrow
White Frame Corner

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ એટલે કે આવતીકાલે દેશને નવી સંસદ સોંપવા જઈ રહ્યા છે.

White Frame Corner

તસવીરોમાં નવા સંસદભવનની ભવ્યતા અને સુંદરતા જોઈ શકાય છે.

White Frame Corner

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ એટલે કે આવતીકાલે દેશને નવી સંસદ સોંપવા જઈ રહ્યા છે.

White Frame Corner

આ નવું સંસદ ભવન  નવી દિલ્હીના મધ્યમાં 64,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.

White Frame Corner

નવું સંસદ ભવન ત્રિકોણાકાર આકારમાં તૈયાર કરવામાં આવ્યું છે.

White Frame Corner

સંસદના નવા બિલ્ડીંગમાં રાજ્યસભામાં 384 અને લોકસભામાં 888 સભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

White Frame Corner

નવી સંસદની સૌથી મોટી વિશેષતા કોન્સ્ટીટ્યુશન હોલ છે. તે ઇમારતની મધ્યમાં બનાવવામાં આવે છે.

White Frame Corner

હાઈટેક સુવિધાઓથી સજ્જ નવા સંસદ ભવનમાં મહત્વના કામ માટે અલગ-અલગ ઓફિસો બનાવવામાં આવી છે.

White Frame Corner

નવી સંસદ કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે. તેનું બાંધકામ 15 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયું હતું.

White Frame Corner

નવા સંસદ ભવનની આધારશિલા વડાપ્રધાન મોદીએ 10 ડિસેમ્બર, 2020ના રોજ મુકી હતી.

White Frame Corner
White Frame Corner
White Frame Corner

નવું સંસદ ભવન જૂના સંસદ ભવનની પાસે જ છે.