આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

નીલગીરી વિશે 

સીધા થાંભલા આકારનું હાઈબ્રીડ વૃક્ષના પાન ભાલાકાર અને થડ લીસું સફેદ હોય છે. જેના પરની પાતળી છાલ દર વર્ષે ઉખડે છે.

નીલગીરી ઉપયોગ 

નીલગીરીનું તેલ શરદી, ફેફસાના દર્દી, તાવ, મૂત્ર કોથળીનો સોજો વગેરેની સારવારમાં વપરાય છે.

નીલગીરી ઉપયોગ 

પાન અને તેલ, હાવનાશક, વાયુસારક, ઉત્તેજક, ન, ચેપરોધ, મકે રિબા રોધક અસર ધરાવે છે. આનું મૂળ વતન ઓસ્ટ્રેલિયા છે.

નીલગીરી ઉપયોગ  

કફનો નાશ કરવા માટે શ્રેષ્ઠ છે. નિલગીરીના તેલનો ઉપયોગ ખાંસીની દવાઓમાં કરવામાં આવે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન