Black Section Separator
પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમની પત્ની નીતા અંબાણી સાથેના લગ્નજીવનના 38 વર્ષ પૂર્ણ કર્યા છે.
Black Section Separator
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમની લગ્ન ની વર્ષગાંઠની ઉજવણીનું આયોજન કર્યું હતું.
Black Section Separator
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ભવ્ય થ્રી-ટાયર કેકનો ઓર્ડર આપ્યો હતો.
Black Section Separator
કેક પર મુકેશ અને નીતાના નામના પહેલા અક્ષર સાથે સુંદર સફેદ ગુલાબ હતા.
Black Section Separator
ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીએ મુકેશ અંબાણીને નીતા અંબાણીની ઓળખાણ કરાવી હતી.
Black Section Separator
આ કપલે વર્ષ 1985માં લગ્ન કર્યા હતા, જ્યારે નીતા અંબાણી માત્ર 20 વર્ષની હતી.
Black Section Separator
મુકેશ અને નીતા ને ત્રણ બાળકો છે. જેમાં આકાશ અને ઈશા જોડિયા છે ત્યારબાદ અનંત નો જન્મ થયો હતો
Black Section Separator
હવે લગ્નના 38 વર્ષ પછી પણ નીતા અને મુકેશ તેમના સુખી પારિવારિક જીવનનો આનંદ માણી રહ્યા છે.