કોલકાતા નાઈટ રાઈડર્સ એ આ સીઝન માટે નીતિશ રાણાને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.
નીતિશે ગોવિંદાની ભત્રીજી સાંચી સાથે લગ્ન કર્યા છે અને અભિનેતા પોતે આખા પરિવાર સાથે લગ્નમાં સામેલ થયા હતા.