વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈની મેટ્રો ટ્રેનમાં સફર કર્યું

તેમણે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સહિત વરિષ્ઠ નાગરિકો તેમજ કામગારો સાથે પણ સફર કર્યું.

આ દરમિયાન તેઓએ કોલેજ જનાર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. .

આ ચર્ચા દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને કેટલો સમય બચશે તે પ્રશ્ન પૂછ્યો.

 ત્યારબાદ યોગ કરવાની સલાહ આપી, તેમજ  વિદ્યાર્થીઓ  કઠણ યોગ નહીં કરે તેવું પણ કહ્યું.

 વડાપ્રધાનની આ મુલાકાત મુંબઈ માટે યાદગાર છે.

 મેટ્રો ટ્રેનને કારણે ઉત્તર મુંબઈના લોકોનું જીવન સરળ બન્યું.

 હજારો કરોડના ખર્ચે બનેલી મેટ્રો ટ્રેન બે વર્ષ  ના ડીલે પછી બની