સાઉથ ફિલ્મની અભિનેત્રી અને સુપરસ્ટાર સલમાન ખાનની હિરોઈન પ્રજ્ઞા જયસ્વાલે તાજેતરમાં એક ખૂબ જ બોલ્ડ અને સેન્સેશનલ ફોટોશૂટ કરાવ્યું છે
તેના લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલે બોલ્ડનેસની તમામ હદો પાર કરી દીધી હતી
આ ફોટોશૂટમાં અભિનેત્રી તેના પેન્ટના બટન ખોલીને તેની બિકીની ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
આ તસવીરો ક્લિક કરતી વખતે, અભિનેત્રીએ પેન્ટ ના બટન ખોલી ને સિઝલિંગ સ્ટાઇલમાં પોઝ આપ્યા
આ આઉટલુક સાથે, અભિનેત્રીએ ખૂબ જ ટૂંકું બ્રેલેટ ટોપ પહેર્યું છે, જેમાં તેણી તેની પાતળી કમરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે
અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલે ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપ કરીને તેના લુકને ખૂબ જ સુંદર બનાવ્યો છે
પ્રજ્ઞા જયસ્વાલ આ આઉટફિટમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે. તેની આ તસવીરો ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહી છે
અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલે સુપરસ્ટાર સલમાન ખાન સાથે તેની ફિલ્મ અંતિમ - ધ ફાઈનલ ટ્રુથમાં કામ કર્યું હતું