Black Section Separator
ભારતે 95માં ઓસ્કાર એવોર્ડમાં ફિલ્મ નાટુ-નાતુ ના ગીતને લઇ ને નવો ઈતિહાસ રચ્યો છે.
Black Section Separator
RRRની આખી ટીમે 95મા ઓસ્કારમાં ભવ્ય એન્ટ્રી કરી હતી.
Black Section Separator
સાઉથ સુપરસ્ટાર રામ ચરણ પણ તેની 6 મહિનાની ગર્ભવતી પત્ની ઉપાસના કામીનેની સાથે પહોંચ્યો હતો.
Black Section Separator
ઉપાસનાએ ઓસ્કાર માટે પસંદ કરેલી સાડી રિસાયકલ કરેલ સામગ્રીમાંથી બનાવવામાં આવી હતી.
Black Section Separator
કહેવામાં આવી રહ્યું છે કે આ સાદી સાડીની બોર્ડર હાથથી તૈયાર કરવામાં આવી હતી.
Black Section Separator
આટલું જ નહીં, સાડીની સાથે પકડેલી પોટલી બેગ પણ રિસાયકલ મટિરિયલમાંથી બનાવવામાં આવી હતી.
Black Section Separator
લુક ને પૂર્ણ કરવા માટે, ઉપાસનાએ બીના ગોએન્કા નો કસ્ટમ ડિઝાઇનર નેકપીસ પહેર્યો હતો
Black Section Separator
આ નેકપીસની વિશેષતા તેના નેચરલ પર્લ અને 400 કેરેટ ઉચ્ચ ગુણવત્તાવાળું રૂબી રત્ન છે.