મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે 29 ડિસેમ્બર 2022 ના રોજ સગાઈ કરી હતી.
રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં તેમનો ખાનગી રોકા સમારોહ યોજાયો હતો.
હવે અંબાણીની મંગેતર રાધિકા મર્ચન્ટની પ્રી-એંગેજમેન્ટ 'મેહંદી' સેરેમનીની તસવીર
ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
તસવીર માં રાધિકા કેમેરા માટે પોઝ આપતી વખતે તેના મહેંદીથી શણગારેલા હાથને ફ્લોન
્ટ કરતી જોઈ શકાય છે.
રાધિકાએ સેરેમની માટે ફ્યુશિયા પિંક કલરનો ફ્લોરલ એમ્બ્રોઇડરી કરેલો લહેંગા પહેર્
યો હતો.
તેણીએ પોલ્કી ચોકર નેકલેસ, મેચિંગ એરિંગ્સ, માંગ-ટીકા અને રાની હાર સાથે તેના દેખ
ાવને પૂર્ણ કર્યો હતો.
આ લુક માં રાધિકા ખુબ જ સુંદર દેખાતી હતી.
સગાઇ બાદ અંબાણી પરિવારે તેમના મિત્રો અને પરિવાર માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન ક
ર્યું હતું.
બંને ક્યારે લગ્ન કરશે, તેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.