Arrow
White Frame Corner

નીતા અંબાણી ના કલ્ચર ઇવેન્ટ નું સમાપન થઇ ગયું છે. 

White Frame Corner

આ ઇવેન્ટ માં દેશ ની જ નહીં પરંતુ વિદેશ ની હસ્તી ઓ એ પણ ભાગ લીધો હતો.

White Frame Corner

આ ઇવેન્ટ દરમિયાન અંબાણી પરિવાર ની થવા વાળી વહુ રાધિકા એ લાઈમલાઈટ લૂંટી હતી

White Frame Corner

ઇવેન્ટ ના પ્રથમ દિવસે રાધિકા બ્લેક આઉટફિટ માં જોવા મળી હતી.

White Frame Corner

રાધિકા મર્ચન્ટ અબુ જાની-સંદીપ ખોસલાના ડિઝાઈનર કલેક્શનમાંથી સ્કાય બ્લુ લહેંગામાં જોવા મળી હતી.  

White Frame Corner

ઇવેન્ટ ના છેલ્લા દિવસે રાધિકા જમ્પસુટ માં જોવા મળી હતી.

White Frame Corner

રાધિકા એ આ જમ્પસુટ સાથે એક લોન્ગ જેકેટ કેરી કર્યું હતું.

White Frame Corner
White Frame Corner
White Frame Corner

રાધિકા ની આ ફોટો આવતા ની સાથે જ વાયરલ થઇ ગઈ છે.