ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે.

હવે રશ્મિ દેસાઈની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે પોતાની બોલ્ડનેસથી ફેન્સના હોશ ઉડાવી રહી છે.

આ તસવીરોમાં રશ્મિ દેસાઈએ સફેદ રંગનું થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેર્યું છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

આ ડીપ નેક આઉટફિટમાં રશ્મિ દેસાઈ ખુબ જ બોલ્ડ લાગી રહી છે.

રશ્મિ દેસાઈએ આ આઉટફિટ સાથે પોતાના વાળ નો બન બનાવ્યો છે.

તસવીરો માં રશ્મિ દેસાઈ તેના ટોન્ડ લેગ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

આ ફોટોશૂટના ચાહકો પણ રશ્મિ દેસાઈની કિલર સ્ટાઈલના દિવાના થઈ ગયા છે.

જણાવી દઈએ કે અભિનેત્રી રશ્મિ દેસાઈ ટીવીના પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસ 13નો ભાગ બની હતી.