સારા અલી ખાન હાલમાં જ અનંત અંબાણી ની સગાઈ માં હાજરી આપવા એન્ટિલિયા પહોંચી હતી.
હવે સારા એ પાર્ટી ની અંદરની તસવીરો શેર કરી છે.
તસવીર માં તે કરણ જોહર, મનીષ મલ્હોત્રા અને અનન્
યા પડે સાથે જોવા મળી રહી છે.
સારા એ દીપિકા સાથેની તસવીર શેર કરીને લખ્યું છે
કે, તમે દરેક માં નંબર વન છો.
તસવીરમાં સારા અલી ખાન તેના મિત્રો સાથે પોઝ આપી
રહી છે.
આ ફંક્શન માં સારા એ ખુબ મસ્તી કરતી જોવા મળી હત
ી.
સારા અલી ખાને તસવીરો શેર કરી અને લખ્યું, 'ઓલ વ
્હાઇટ ઓલ નાઈટ.'
હાલ માં સારા નું નામ ભારતીય ક્રિકેટર શુભમન ગિલ ની સાથે જોડાઈ રહ્યું છે.