બોલિવૂડ સ્ટાર સારા અલી ખાન તેની ફિલ્મ જરા હટકે જરા બચકેના પ્રમોશનમાં વ્યસ્ત છે. 

સારા અલી ખાન આ દિવસોમાં અજમેરમાં છે. ત્યાં પહોંચતા જ અભિનેત્રીએ અજમેર શરીફની દરગાહની મુલાકાત લીધી હતી 

અજમેરમાં, સારાએ તેની આગામી ફિલ્મ માટે ખ્વાજા ગરીબ નવાઝ ના દર પર પ્રાર્થના કરી 

અભિનેત્રી સારા અલી ખાન અજમેર શરીફની મુલાકાત લેતી અને બાબાની દરગાહ પર માથું નમાવતી જોવા મળી હતી 

આ દરમિયાન સારા ફ્લોરલ પ્રિન્ટ વાળા ગ્રીન આઉટફિટમાં જોવા મળી હતી 

સારા એ ઓવરસાઈઝ સનગ્લાસ અને ન્યૂડ મેકઅપ સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો 

આ દરમિયાન સારા અલી ખાન સાથે વિકી કૌશલ પણ અજમેર શરીફમાં હતો 

હવે તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો તેમના પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.