Arrow
White Frame Corner

ઉર્ફી જાવેદને ટીવીની સૌથી બોલ્ડ બ્યુટી માનવામાં આવે છે.

White Frame Corner

હાલ માં અભિનેત્રી ની કોલેજ ના દિવસો ની તસ્વીર વાયરલ થઇ રહી છે.

White Frame Corner

ઉર્ફી ને આ તસવીરો જોઈ ને માનવામાં નથી આવતું કે આ તે જ ઉર્ફી જાવેદ છે.

White Frame Corner

ઉર્ફી ને પહેલેથી જ ફેશનેબલ રહેવું પસંદ હતું

White Frame Corner

ઉર્ફી ની આ તસવીરો જોઈ ચાહકો કહી રહ્યા છે કે તે પહેલા વધુ સુંદર હતી

White Frame Corner

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ લખનૌ ની રહેવાસી છે.

White Frame Corner

ઉર્ફી જાવેદે લખનૌની સિટી મોન્ટેસરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.

White Frame Corner
White Frame Corner

શાળા પછી, ઉર્ફીએ એમિટી યુનિવર્સિટી, લખનૌમાંથી માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો.