'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ શિવાંગી જોશી આ દિવસોમાં માયાનગરીની ચમકથી દૂર જીવનનો આનંદ માણી રહી છે 

અભિનેત્રી માલદીવમાં ઉનાળાના વેકેશન પર છે, જ્યાં તે પોતાની સુંદરતા અને બોલ્ડનેસથી તાપમાન વધારી રહી છે 

તાજેતરમાં, અભિનેત્રીએ વેકેશનનો આનંદ માણતા તેની કેટલીક નવીનતમ તસવીરો શેર કરી છે જેમાં તે બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે 

આ તસવીરોમાં અભિનેત્રી ગ્રીન પ્રિન્ટેડ આઉટફિટમાં ખુબ જ સુંદર લાગી રહી છે. 

ખુલ્લા વાળ સાથે, તેણે તેના માથા પર લાલ ફૂલો ના ટીયારા થીસજાવ્યો છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે 

અભિનેત્રી માલદીવ માં ઝૂલા પર ઝૂલીને બાળપણની યાદોને તાજી કરી રહી છે 

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં અભિનેત્રી નાયરાના પાત્રમાં જોવા મળી હતી. 

હાલમાં અભિનેત્રી ટીવી સીરિયલ 'બેકાબુ'માં દેવલેખાના રોલમાં જોવા મળી રહી છે