ગૌતમ અદાણી એની વહુ પરિધિ શ્રોફ અદાણી 'બ્યુટી વિથ બ્રેઈન' છે. પરિધિ એક વકીલ છે અને તે તેના પરિવાર થી અલગ પોતાનું ભવિષ્ય બનાવી રહી છે.
પાર્થ જિંદાલ 'IPL' ટીમ 'Delhi Capitals' ના માલિક છે, તેમની પત્ની અનુશ્રી જિંદલ સ્વામન ફાઇનાન્સિયલ સર્વિસીસનું સંચાલન કરે છે.
મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી ના મોટા પુત્ર અનમોલ તેના પારિવારિક વ્યવસાય સાથે સંકળાયેલો છે, જ્યારે તેની પત્ની ક્રિશા સામાજિક કાર્યકર છે.
સાયરસ એસ પૂનાવાલા એક ભારતીય અબજોપતિ છે ના પુત્ર અદાર પૂનાવાલાની પત્ની નતાશા પૂનાવાલા એક પ્રખ્યાત સોશ્યલાઇટ છે અને તે સેલિબ્રિટીઓ પહેલા ફેશન ટ્રેન્ડ સેટ કરવા માટે જાણીતી છે.
સુનીલ ભારતી મિત્તલ ના પુત્ર ની વહુ સાક્ષી 'ફૂડહેક' ના સ્થાપક અને સીઈઓ તરીકે પોતાના માટે નામ અને પૈસા કમાઈ રહી છે.