અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા બીજી વખત માતા બનવાની છે.

શ્લોકાએ ડિલિવરી પહેલા ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા હતા. 

શ્લોકા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની બહાર જોવા મળી હતી. તેની સાથે પતિ આકાશ, સસરા મુકેશ અંબાણી અને પુત્ર પૃથ્વી જોવા મળ્યા હતા 

ચારેય ગણપતિ બાપ્પાના દરબારમાં આવનાર નાના મહેમાનની સુખાકારી માટે બાપ્પાના આશીર્વાદ માંગ્યા 

શ્લોકા મહેતાએ સફેદ સૂટ સાથે ગુલાબી દુપટ્ટો પહેર્યો હતો 

આ દરમિયાન શ્લોકા નો મેકઅપ લુકમાં જોવા મળી હતી બસ માથા પર ટીકો કરેલો હતો 

આકાશ અંબાણી ટી-શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળ્યો હતો 

આકાશ-શ્લોકા બીજી વખત માતા-પિતા બનવા ને લઇ ને ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા