શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.  

શ્વેતા એ તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે, જેમાં તે હંમેશાની જેમ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

શ્વેતાએ ગોલ્ડન કલરનું ફ્યુઝન આઉટફિટ પહેર્યું છે. અભિનેત્રીએ લહેંગા સાથે બિકીની ટોપ પહેર્યું છે 

આ સાથે, તેણે એક્સેસરીઝ સાથે તેના દેખાવને વધુ ગ્લેમરસ બનાવ્યો છે 

શ્વેતા તિવારીના ખુલ્લા વાળ તેના દેખાવ માં ચાર ચાંદ લગાવી રહ્યા છે. 

આ ફોટોશૂટમાં શ્વેતાએ બેકલેસ બિકીની ટોપ કેરી કર્યું છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે 

શ્વેતા તિવારીની તસવીરો જોઈને તેના ફેન્સ તેની ઉંમર વિશે ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. 

આ પહેલા પણ શ્વેતા તેના બોલ્ડ અને સિઝલિંગ અવતારને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ચુકી છે.