તેમના નવા ઘરના ગૃહપ્રવેશ કાર્યક્રમમાં કલાકારે સંતો-મહંતોને આર્શિવાદ માટે તેમની પધરામણી કરવામાં આવી હતી
કીર્તિદાન ગઢવીનું આ ઘર રાજકોટના ઈન્ટિરિયર ડિઝાઈનર દર્શન પરમાર દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે.
આ ઘરમાં અનોખા પ્રકારનું ઇન્ટરિયર કરવામાં આવ્યું છે સાથે જ ઘરમાં નેચરલવૂડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બંગલામાં એક આલિશાન થિયેટર પણ બનાવવામાં આવેલું છે. તેમજ ડાયનિંગ ટેબલને પણ જુદી રીતે ડીઝાઈન આપવામાં આવેલી છે.