સોશિયલ મીડિયા સેન્સેશન સોફિયા અંસારી તેના બોલ્ડ લુકથી ચાહકોને દંગ કરે છે.

સોફિયા અંસારીએ આ ફોટોશૂટ માટે બ્લુ કલરની પ્રિન્ટેડ સાડી પહેરી છે.

ફોટા માં સોફિયા જમીન પર બેસીને પોઝ આપતી જોવા મળે છે.

આ આઉટફિટમાં સોફિયા અંસારી તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

ચાહકો પણ સોફિયા અંસારીની સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે.

સોફિયાના કિલર સ્ટાઈલના લાખો લોકો દિવાના છે,

સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.

તેને ઈન્સ્ટાગ્રામ પર 9.1 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.