બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન કોઈપણ પરિચય ની જરૂર નથી 

સુહાના ખાનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેના પર ચાહકો તેમનો પ્રેમ વરસાવે છે 

સુહાના ખાને હજુ સુધી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું નથી, પરંતુ તેની ફેન ફોલોઈંગ કોઈ અભિનેત્રીથી ઓછી નથી 

એક ફેન પેજ પર સુહાના ખાનનો એક ફોટો શેર કરવામાં આવ્યો છે, જેમાં સુહાના સફેદ બિકીનીમાં જોવા મળી રહી છે 

આ ફોટામાં સુહાનાનો ચહેરો સમુદ્ર તરફ છે, પરંતુ તેનું ટોન બોડી સ્પષ્ટપણે જોઈ શકાય છે 

સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે 

સુહાનાના ઇન્સ્ટાગ્રામ પર 3.7 મિલિયન ફોલોઅર્સ છે અને ઘણીવાર તેના ફોટા અને વીડિયો વાયરલ થાય છે 

સુહાનાની સાથે આ ફિલ્મ ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાની પણ ડેબ્યુ ફિલ્મ હશે