સની લિયોને કેનેડીની સ્ક્રીનિંગ માટે અનુરાગ કશ્યપ અને રાહુલ ભટ સાથે રેડ કાર્પેટ પર વોક કર્યું હતું 

કોચર લેબલ નાજા સાદેના બ્લશ પિંક-કલરના ગાઉનમાં સજ્જ સનીએ ઇવેન્ટમાં સ્પોટલાઇટ ચોરી લીધી હતી 

થાઈ હાઈ સ્લીટ ગાઉન માં સની ખુબ જ સુંદર લાગતી હતી 

સનીએ આ સિલ્ક સાટીન ગાઉન સાથે સ્ટેટમેન્ટ રિંગ્સ અને નાજુક ટીયર-ડ્રોપ ઇયરિંગ્સ થી એક્સેસરીઝ કર્યો હતો 

આ સાથે સની ની લાલ લિપ્સ્ટિકે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું 

સની એ પેલેસ ડેસ ફેસ્ટિવલ્સના આઇકોનિક ફ્રન્ટ સ્ટેપ્સ પર અનુરાગ કશ્યપ અને રાહુલ ભટ સાથે પોતાની તસવીરો પોસ્ટ કરી હતી 

આ સાથે તેને લખ્યું હતું કે, "મારી કારકિર્દીની અત્યાર સુધીની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ! આભાર”

સની અનુરાગ કશ્યપની ફિલ્મ 'કેનેડી'થી મોટા પડદા પર વાપસી કરી રહી છે. આ ફિલ્મમાં રાહુલ ભટ લીડ રોલમાં છે.