Arrow
White Frame Corner

કેટરીના કૈફનો જન્મ હોંગકોંગમાં થયો હતો. કેટરીના પણ બોલિવૂડની ટોપ હિરોઈનોમાંની એક છે.

White Frame Corner

લંડનમાં જન્મેલી આલિયા ભટ્ટની ગણતરી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે.

White Frame Corner

સની લિયોન નો જન્મ કેનેડામાં થયો હતો તે લાંબા સમયથી બોલિવૂડની કોઈ ફિલ્મમાં જોવા મળી નથી..

White Frame Corner

દીપિકાનો જન્મ ડેનમાર્કના કોપનહેગનમાં થયો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકતાની સાથે જ તેણે પોતાની ઓળખ બનાવી હતી.

White Frame Corner

જેકલીનનો જન્મ શ્રીલંકામાં થયો છે.

White Frame Corner

ક્વીન્સ ન્યૂયોર્કમાં જન્મેલી નરગીસ ફખરીનું બોલિવૂડમાં કરિયર ફ્લોપ હતું.

White Frame Corner

એવલિન શર્મા નો જન્મ જર્મનીના ફ્રેન્કફર્ટ માં થયો છે. તેને અભિનયને અલવિદા કહીને લગ્ન કરી લીધા છે.

White Frame Corner
White Frame Corner
White Frame Corner

સ્વીડનના સ્ટોકહોમમાં જન્મેલી એલી અવરામની કારકિર્દી સુપરફ્લોપ રહી છે