Black Section Separator

કાજોલ તેની માતાની કાર્બન કોપી કહેવામાં આવે છે. તનુજાના જૂના ફોટા જોઈએ તો આજના સમયમાં કાજલ તેની માતા જેવી લાગે છે.

Black Section Separator

સારા અલી ખાને કેટલાક ફોટોશૂટ કરાવ્યા હતા, જેમાં તે તેની માતા અમૃતા સિંહ જેવી દેખાતી હતી.

Black Section Separator

આલિયા ભટ્ટ તેની માતા સોની રાઝદાન ની કાર્બન કોપી છે.

Black Section Separator

શ્રુતિ હાસન સાઉથની લોકપ્રિય અભિનેત્રી છે, શ્રુતિ તેની માતા સારિકા ની કાર્બન કોપી છે.

Black Section Separator

કરિશ્મા કપૂર તેની માતા બબીતા કપૂર જેવી જ દેખાય છે.

Black Section Separator

જાહ્નવી કપૂર માં તેની માતા શ્રીદેવી ની ઝલક જોવા મળે છે.

Black Section Separator

ટ્વિંકલ ખન્ના તેની ડિમ્પલ કાપડિયા જેવી જ દેખાય છે.

Black Section Separator

સોહા તેની માતા શર્મિલા ની કાર્બન કોપી છે.