Arrow
White Frame Corner

અભિનય સિવાય અમિતાભ શેરબજારમાં રોકાણ કરે છે. 2013માં તેણે જસ્ટ ડાયલ નામની કંપનીમાં 10 ટકા હિસ્સો લીધો હતો.

White Frame Corner

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની રેડ ચિલીઝ નામની પ્રોડક્શન કંપની છે.

White Frame Corner

સલમાન ખાનની 'બીઇંગ હ્યુમન' નામની કપડાંની બ્રાન્ડ છે.

White Frame Corner

અક્ષય કુમાર ની બેસ્ટ ડીલ્સ નામની ઓનલાઈન શોપિંગ ચેનલ છે. આ સિવાય હરિ ઓમ નામનું એક એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ છે.

White Frame Corner

અજય દેવગન એક એન્ટરટેઈનમેન્ટ સોફ્ટવેર લિમિટેડનો માલિક છે.

White Frame Corner

મલાઈકા અરોરાની એક ઓનલાઈન ફેશન વેબસાઈટ છે. આ વેબસાઈટમાં સુઝૈન ખાનની પણ ભાગીદારી છે.

White Frame Corner

શિલ્પા શેટ્ટી રોયલ્ટી નાઈટ બારની માલિક છે. આ સિવાય તેણે મુંબઈમાં એક સ્પા પણ શરૂ કર્યો છે.

White Frame Corner

અભિનેત્રી માધુરી દીક્ષિત ની 'ડાન્સ વિથ માધુરી દીક્ષિત' નામની ઓનલાઈન ડાન્સ એકેડમી છે.

White Frame Corner
White Frame Corner
White Frame Corner

જ્હોન અબ્રાહમનું JA એન્ટરટેઈનમેન્ટ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ  છે.