White Frame Corner

પ્લાસ્ટિકમુક્ત દુનિયા બનાવવા હવે લોકો પહેલ કરી રહ્યાં છે. આવામાં લોકો જાતે જ જાગૃત થઈને હવે પ્લાસ્ટિક મુક્ત દુનિયા બનાવવા નીકળી પડ્યા છે.   

White Frame Corner

મુંબઈની એક નાનકડી ચાની રેંકડી પર આ અનોખી પહેલ જોવા મળી છે

White Frame Corner

અહીંયા ટી સ્ટોલ સંચાલકનો ચા વેચવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ચા પીઓ અને કપ ખાઈ જાઓ.

White Frame Corner

આશુતોષ ચૌધરી નામના યુવકે પોતાની એન્જિનિયરિંગની નોકરી છોડીને ચા નો બિઝનેસ શરૂ કર્યો છે.

White Frame Corner

 ચા પીરસવામાં વપરાતા પ્લાસ્ટિકના કપ કચરાના ઉકેલ તરીકે તેમણે બિસ્કીટના કપ બનાવ્યા.

White Frame Corner

આ કપમાં ચાને 15 મિનિટ સુધી રાખવામાં આવે તો પણ તે એવી જ રહે છે.

White Frame Corner

આ કપ અનેક પ્રકારના અનાજનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેથી તે પૌષ્ટિક છે.

White Frame Corner

ચા પીધા પછી, તમે તે કપ ખાઈ શકો છો.  

White Frame Corner

ઝીરો વેસ્ટ પ્રોડક્ટ એવી આ ચાની કિંમત માત્ર 15 રૂપિયા છે.

White Frame Corner
White Frame Corner
White Frame Corner

જોકે આ ચા માત્ર શનિવાર અને રવિવારે જ શિવાજી પાર્કમાં જિમની બહાર મળે છે.