મોટા કદનું સુકું પાનખર વૃક્ષ પધરાણ-ડુંગરાળ જંગલોમાં એવા મળે છે. પાનખર ઋતુ પછી ડાળીઓ-થડનો રંગ સફેદથી ગુલાબી થાય છે. પાન ગુલાબી લીલા રંગના લંબગોળ તથા છાલ ચાઠાંવાળી ઉખડેલી જોવા મળે છે. પાકા ફળ લાલ રંગના કવચ સાથે જોડાયેલા રહે છે.
કડાયો ઉપયોગ
કડાયાનો ગુંદર કપડાનાં રંગકામ તેમજ દવાઓ-ટેબલેટ બનાવવામાં ઉપયોગી છે.
પાણીમાં પલાળવાથી ફૂલે છે. ગુંદરમાં ઉંચક ગુણ છે. ચામડી ઉપર લગાડવા, ગણ આવે ત્યારે, નક્કી દાંતના મસાલામાં, દરેક જાતની મીઠી ગોળીઓ, ચટણી વગેરે બનાવવામાં ઉપયોગી છે.