લાંબો સીધો, કોમળ થડવાળો છોડ પડતર જમીનમાં ઉગે છે. તેના થડ અને પાન પર બારીક રૂંવાટી હોય છે. પાનના કિનારે દાંતા અને આધાર ભાગ સાંકળતો હોય છે. ફૂલ ગુલાબી રંગના ગુચ્છામાં થાય છે. વર્ષાયુ છોડ છે.
કાળીજીરીના ઉપયોગ
બીજ કૃમિનાશક તરીકે ઉપયોગી છે.
કાળીજીરીના ઉપયોગ
કાળીજીરી ઉત્તેજક એન્ટી સેપ્ટિક અને મૂત્રવર્ધક ગુણ ધરાવે છે.