પાનખર વેલ છે. ઝાંખરામાં વાડ ઉપર દરેક જગ્યાએ જોવા મળે છે. પાન ૮ થી ૧૦ જોડીમાં આંબલી જેવા લંબગોળ હોય છે. સફેદ, કાળા કે લાલ રંગના બીજ કે જેનું એક સરખું વજન એક ગ્રામ (રતિભાર) જેટલું હોય છે. બહુ વર્ષાયુ વેલ છે.
ચણોઠીના ઉપયોગ
પાન વાટીને મધ સાથે સોજાવાળા ભાગ ઉપર લગાડવાથી સોજો મટે છે.
ચણોઠીના ઉપયોગ
સફેદ ચણોઠી ઘીમાં ઝેર તરીકે ઉલટી કરાવવા તથા પાનનો રસ ઝાડા બંધ કરવાની દવા તરીકે વપરાય છે.