મધ્યમ કદનું આ વૃક્ષ કચ્છમાં થાય છે. તે બાવળનો જ એક પ્રકાર છે. તેનો ‘ગુંદર’ ઔષધોમાં, રંગકામમાં તેમજ ખોરાકમાં મહત્વરૂપ હોય તેને “ટુ ગમ અરેબીક’’ અથવા “ગમ અરેબીક ઓફ કોમર્સ’” કહે છે.
ગોરડ ઉપયોગ
પ્રસૂતા સ્ત્રીઓ ગુંદરપાક શક્તિવર્ધક તરીકે ખાય છે.
ગોરડ ઉપયોગ
તેના પાન હળદર સાથે લીલો રંગ આપે છે જે વનસ્પતિ જન્મ રંગ તરીકે વપરાય છે.