આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

કરિયાતુ લીલુ વિશે

છોડ ચોમાસા અને શિયાળામાં થાય છે. વર્ષાયુ, થડ ચોરસ, પાન લાંબા તરંગિત પર્ણો, જાંબલી છાંટવાળા સફેદ નાના ફૂલ થાય છે.

કરિયાતુ લીલુ વિશે

આખો છોડ રૂંવાટી રહિત ચળકાટ મારતો નાજુક હોય છે.

કરિયાતુ લીલુ ઉપયોગ

પર્ણ સહિતના છોડનો પાણીમાં ઉકાળો બનાવી તાવમાં લેવામાં આવે છે. તે શક્તિવર્ધક, તાવરોધક અને કૃમિનાશક તરીકે વપરાય છે. 

કરિયાતુ લીલુ ઉપયોગ

 મધૂપ્રમેહના દર્દમાં અસકારક છે. અતિ કડવું પણ દવા તરીકે અમૃત છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન