હંમેશ લીલું રહેતું (એવરગ્રીન) કાંટાળુ અને મધ્યમ કદ નું ક્ષૃપ છે. જંગલમાં તેમજ વગડામાં જોવા મળે છે.
કરમદા ઉપયોગ
આછી ગુલાબી ઝાંખ ધરાવતા સફેદ અને મંદ સુગંધવાળાં પુષ્પો પર પ્રથમ લીલાં, અને પાકતાં ઘેરા જાંબુડિયા અથવા કાળા રંગના ચીક્કટ રસ ધરાવતા ફળો બેસે છે. જે કરમદાં તરીકે પાકેલી અવસ્થામાં ખાવામાં અને મુરબ્બો બનાવવામાં વપરાય છે.
કરમદા ઉપયોગ
શીતકારક, શરીરની ગરમી હણી લેનાર અને પેટની જીવાતના નાશક ગણાય છે.